ડૉ. જ. મુ .મહેતા સમસ્ત ભટ્ટ મેવાડા છાત્રાલય, મીઠાખળી, અમદાવાદ ખાતે 77 મા ગણતંત્ર દિવસની ઉજવણી હર્ષદભાઈ જોશી મુંબઈ

ડૉ. જ. મુ .મહેતા સમસ્ત ભટ્ટ મેવાડા છાત્રાલય, મીઠાખળી, અમદાવાદ ખાતે 77 મા ગણતંત્ર દિવસની ઉજવણી તેમજ સંસ્થાના સ્વર્ગીય સ્થાપકશ્રીઓ ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વિગત બદલ નીતિનભાઈ પંડ્યા નો આભાર 
રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ

Comments