*ભારત વિકાસ પરિષદ ઇડર શાખા*નમસ્કાર *સેવા પ્રકલ્પ* *શિયાળા ની ઠંડીમાં ભારત વિકાસ પરિષદ ઇડર શાખા દર વર્ષે ગરીબ વંચીત અને જરૂરીયાતમંદો ને ગરમ ધાબળા અથવા સ્વેટર, ટોપી નું વિતરણ કરે છે.* રિપોર્ટર દીપકભાઈ સોની હિંમતનગર

*ભારત વિકાસ પરિષદ ઇડર શાખા*
નમસ્કાર 
*સેવા પ્રકલ્પ*
               *શિયાળા ની ઠંડીમાં ભારત વિકાસ પરિષદ ઇડર શાખા દર વર્ષે ગરીબ વંચીત અને જરૂરીયાતમંદો ને ગરમ ધાબળા અથવા સ્વેટર, ટોપી નું વિતરણ કરે છે.*
              *તા.26/12/2025 વિ.સં.2082 પોષ સુદ છઠ શુક્રવાર ના રોજ આ વર્ષે પણ ઇડર શાખા સ્વેટર નું વિતરણ કરેલ.* 
            *આ વર્ષે ઇડર શાખા ગોરલ મુકામે ધોળીયા પ્રાથમિક શાળા માં સ્વેટર વિતરણ કરી સેવા નો લાભ લીધો. શ્રી શક્તિ ઊમંગભાઈ ચૌધરી ઓસ્ટ્રેલીયા ના જન્મદીવસ નિમિત્તે હ. ટવીકંલ બેન ચૌધરી,જસુભાઈ શાંમળભાઈ ચૌધરી, દક્ષાબેન જસુભાઈ ચૌધરી (પુર્વ સરપંચશ્રી ગોરલ) સપરિવાર. તથા દીનેશભાઈ બેચરભાઈ ચૌધરી (ભારતીય જનતા પાર્ટી સંગઠન ઈડર તાલુકા પ્રમુખ)અને ગામના આગેવાનો, શાખા પ્રમુખ શ્રી નરસિંહભાઈ કે. પટેલ, પુર્વ પ્રમુખ શ્રી ડૉ.ગુણવંતભાઈપી.જોષી, ખજાનચી શ્રી અશોકભાઈ સોની, પર્યાવરણ સંયોજક શ્રી કીશનભાઈ સોની, રાષ્ટ્રીય સમુહગાન સંયોજક શ્રી હરિશ કુમાવત, શાખા પરિવાર ના સભ્યો શ્રી દીપકભાઈ ભાવસાર, શ્રી વિપુલભાઈ લોનવાલા શાળા પરિવાર ના શિક્ષક મિત્રો અને આચાર્ય શ્રી અને 200 બાળકો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ.*
પ્રમુખ - *નરસિંહભાઇ કે.પટેલ*
મંત્રી - *સંજયભાઈ કે સોની.*
ગતિવિધિ સેવા કાન્વીનર - *શૈલેન્દ્ર સિંહ રાઠોડ*

Comments