સરદાર @૧૫૦ યુનિટી માર્ચ ના સમાપન સમારોહમાં સહભાગી થવા માટે ગુજરાતની મુલાકાતે પધારેલા માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી સી. પી. રાધાકૃષ્ણન નું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment