i: ખેલ મહાકુંભ ૨૦૨૫ અરવલ્લી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કલ્યાણપુરનુ શ્રેષ્ઠ પ્રદર્શન
------------------------------------
૧.🎖️🎖️U -14 Girls પ્રાથમિક શાળાની બહેનો પ્રથમ નંબર વિજેતા.
૨🎖️🎖️ U-17 Girls
હાઈસ્કૂલની બહેનો પ્રથમ નંબર વિજેતા
૩.🎖️🎖️ Open વિભાગ
બહેનો પ્રથમ નંબર વિજેતા
૪. 🎖️🎖️ U-14 Boys હાઈસ્કૂલ
પ્રથમ નંબર વિજેતા
૫.🏹🏹 U-17 Boys હાઈસ્કૂલ રનર્સ અપ વિજેતા
૬.🏹🏹 Open વિભાગ
બહેનો.હાઈસ્કુલ રનર્સ
અપ વિજેતા.
સ્પર્ધાની ગૌરવવંતી ખાસ બાબતો.
૧. કલ્યાણપુરની તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલી ૬ ટીમોના બાર .બાર ખેલાડીઓએ પોતાની સ્કુલમાં ભણવા સાથે ખુબ જ મહેનત કરી તૈયારી કરી આ સફળતા પ્રાપ્ત કરી છે.
2. આપણી ખેલાડી પલક, દ્રુવિણા , તરલીકાની સર્વિસનો મુકાબલોઅરવલ્લી જીલ્લાની કોઈ ટીમ કરી શકતી નહતી અને તેઓ સર્વિસથી ધાર્યા પોઈન્ટ લાવતા હતા.
3. પ્રાથમિક શાળાની ધોરણ ૬ માં ભણતી સૌથી નાની ઉંમરની સ્પર્ધક દીકરી પ્રાચી મોટી હાઈસ્કૂલમાં ભણતી ખેલાડીઓ સામે સર્વિસના પોઈન્ટ મેળવતી ત્યારે પ્રેક્ષકો તાળી પાડી ખુશી વ્યક્ત કરી પ્રોત્સાહન આપતા હતા.
4. તમામ ખેલાડી ભાઈઓ પણ બહેનો રાજ્ય કક્ષાએ રમવા માટે જશે જે કલ્યાણપુર માટે ગૌરવની વાત છે.
[03/12, 10:26 am] P.J.Asari: ખેલ મહાકુંભ ૨૦૨૫ મોં કલ્યાણપુર શાળા ના બાળકો એ
સ્કૂલ અને ગામ નુગૌરવ વધાર્યું.
જિલ્લા કક્ષા એ શ્રેષ્ઠ પ્રદર્શન.
ધન્યવાદ
Comments
Post a Comment