ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો9 કિલો 211 ગ્રામ કિંમત રૂપિયા 4,60.550 તથા આરોપીઓ પાસેથી કબજે લીધેલ ગાડી તથા મોબાઇલ મળી કુલ કિંમત રૂપિયા 6,20, 550 નો મુદ્દામાલ પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ રિપોર્ટર જનકભાઈ જોશી ખેડબ્રહ્મા

અમારા સાબર અવાઝના રિપોર્ટર જનકભાઈ જોશી ખેડબ્રહ્મા તરફથી મળતી માહિતી મુજબ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો9 કિલો 211 ગ્રામ કિંમત રૂપિયા 4,60.550 તથા આરોપીઓ પાસેથી કબજે લીધેલ ગાડી તથા મોબાઇલ મળી કુલ કિંમત રૂપિયા 6,20, 550 નો મુદ્દામાલ પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ માહિતી અનુસાર નાયબ પોલીસ મહા નિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ips તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ આઇપીએસ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવારે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા SAY NO TO DRUGS મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુકત સાબરકાંઠા સૂત્રને સાર્થક કરવા નારકોટિક્સ ના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલો હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન સાધુ ખેરોજ પોલીસ સ્ટેશન નાઓ તથા સ્થાનિક પોલીસના માણસો તારીખ 22 12 2025 ના રોજ નાઈટ રાઉન્ડ દરમિયાન ખેરોજચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કામગીરીમાં રોકાયેલા તે દરમિયાન એક સફેદ કલરની CHEVROLET કંપનીની TAVERA B 2 NEO 3 MAX 10 ગાડી નંબરGJ. 18.~BL~7509~ ગાડી આવતો સદર ગાડીને ઉભી રખાવી તપાસ કરતા ગાડી ની અંદર ગેરકાયદેસરનો માદક પદાર્થ ગોજાનો જથ્થો 9 કિલો 211 ગ્રામ કિંમત રૂપિયા 4,60,550 મળી આવતા જેથી ગાડીમાં સવાર ઈસમો ની કબજા ભોગોટાની ટાવેરા ગાડી કુલ કિંમત ₹1,50,000 તથા મોબાઈલ નંગ બે કુલ કિંમત 10,000 મરી કુલ રૂપિયા 6,20, 550 મુજબનો મુદ્દામાલ કબજે લઈ સદરી આરોપીઓ વિરુદ્ધમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકો ટોપીક સબસ્ટનિસ એક્ટ ~1985 [એન. ડી. પી. એસ. એક્ટ ] ની કલમ -8(સી ) 20(બી )29 મુજબ કાયદેસરની કહેવાય કરી એન ડી પી એસ એ મુજબનો કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે પકડાયેલ આરોપીઓ પૈકી પંકજભાઈ બાબુભાઈ પંચાલ ધંધો ડ્રાઇવિંગ ઉમર વર્ષ 36 રહેવાસી જીતપુર તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી હાલ રહેવાસી અંબિકાનગર સોસાયટી બાયડ તાલુકો બાયડ જીલ્લો અરવલ્લી તથા સત્યેન્દ્ર ગીરી આનંદ ગીરી સન્યાસી ઉંમર વર્ષ 42 રહેવાથી બળીયાદેવ મહારાજ મંદિર ડાભા તાલુકો બાયડ જીલ્લો અરવલ્લી પકડવાના બાકી આરોપી તથા અજીતભાઈ પોપટભાઈ ગમાર રહેવાથી મોટા સેબલિયા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા પકડાયેલ મુદ્દા માલ સાથે આ પ્રસંનીનય કામગીરી કરનાર અધિકારીની કર્મચારી એક ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ખેરોજ પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રાવત સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખીમાભાઈ તથા જયેશભાઈ અરવિંદભાઈ તથા પ્રધુમનસિંહ જામતસિંહ પોલીસ કોન્સ્ટેબલ તમામ અધિકારીઓની કામગીરી કરવા બદલ આભાર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર જનકભાઈ જોશી ખેડબ્રહ્મા

Comments