મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા; આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક ₹2 કરોડ અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ATVT અન્વયે વાર્ષિક ₹1 કરોડ મળી કુલ ₹3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે...

મુખ્યમંત્રીશ્રીના આ પ્રજાભિમુખ નિર્ણયને પરિણામે રાજ્યની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં આ નવા 11 વિકાસશીલ તાલુકાઓ પણ પોતાનું વધુ ઉત્કૃષ્ટ યોગદાન આપી શકશે...
રીપોર્ટર 
જગદીશ ભાઈ પંડ્યા 
મેઘરજ માલપુર અરવલ્લી

Comments