વડાલી પોલીસ સ્ટેશનના માદક પદાર્થ ગાજાના ગુન્હામાં છેલ્લા સાતેક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ રીપોટર પ્રજ્ઞેશ બારોટ વડાલી
વડાલી પોલીસ સ્ટેશનના માદક પદાર્થ ગાજાના ગુન્હામાં છેલ્લા સાતેક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ સાબર આવાઝ ન્યુઝ ચેનલ ને મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂં સુચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર ના ઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.પઢેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા તારીખ 21 11 2025 ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો પોલીસ સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા અને ધરોઈ-ત્રણ રસ્તા ખાતે આવનાર આરોપી ની માહિતી શ્રી પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ ના ઓને બાતમી હકીકત મળેલ કે વડાલી પોલીસ પાર્ટ - બી .ગુ.ર.નં.11209054250186/2025ધી એન.ડી.પી.એસ.એકટ.1985ની કલમ -8,સી 20.બી.મુજબ ના કામના આરોપી દિનેશભાઈ મણાભાઈ ગમાર રહેવાસી છો છર તાલુકો પોશીના જીલ્લો સાબરકાંઠા વાળો વડાલી તરફ આવનાર છે જે અનુસંધાને વડાલી બસ સ્ટેશન પાસે વોચમાં હતા તે દરમિયાન સદરી ઈસ આવતો ઈસમને કોર્ડન કરી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આમ વડાલી પોલીસ સ્ટેશન ના માદક પદાર્થ ગાંજા ના ગુન્હામાં છેલ્લા સાતેક મહિના થી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં વડાલી પોલીસ ને સફળતા મળી છે 22/11/2025 કામગીરી કરનાર કર્મચારી અને અધિકારી1ડી.આર.પઢેરિયા સાહેબ પોલીસ ઈ.તથા પોલીસ કોન્સ્ટેબલ શ્રી નરેશભાઈ મોતીભાઈ સારી કામગીરી કરવા બદલ સાબર આવાઝ ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન રીપોટર પ્રજ્ઞેશ બારોટ વડાલી
Comments
Post a Comment