દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર ની વિશેષ ઉપસ્થિત રીપોટર ડી્ કે મકવાણા દસાડા

દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર ની વિશેષ ઉપસ્થિત

આજે લીંબડી ખાતે "GOLDEN VALLEY LUXURIOUS PLOTS & VILLAS"ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય સંતો - મહંતો અને રાજકીય મહાનુભાવો સાથે દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર ની વિશેષ ઉપસ્થિત રહી, આયોજકોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી..

Comments