સામુહિક આરોગ્યદાવડ કેન્દ્ર ખાતે ૨૪ કલાકમાં ૬ સલામત પ્રસુતિ કરાઈ રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

* સામુહિક આરોગ્યદાવડ કેન્દ્ર ખાતે ૨૪ કલાકમાં ૬ સલામત પ્રસુતિ કરાઇ*
**
સાબરકાંઠા જિલ્લાના દાવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા ૨૪ કલાકમાં ૬ સલામત પ્રસુતિઓ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તબીબી ટીમે ગુણવત્તાયુક્ત સેવા આપી ગ્રામ્ય માતાઓમાં વિશ્વાસ વધાર્યો છે. આ સિદ્ધિ સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે જન વિશ્વાસનું પ્રતિબિંબ છે.

Comments