નમસ્કાર સ્નેહી શ્રી.આપનો *જનકભાઇ જોષી (ગલોડીયા)ખેડબ્રહ્મા* શહેરના તમામ મારા મિત્રોને નવા વરસના ખૂબ ખૂબ રામરામ પાઠવું છું. જિતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા
નમસ્કાર સ્નેહી શ્રી.આપનો
*જનકભાઇ જોષી (ગલોડીયા)ખેડબ્રહ્મા* શહેરના તમામ મારા મિત્રોને નવા વરસના ખૂબ ખૂબ રામરામ પાઠવું છું. નૂતન વર્ષ આપના અને આપના પરિવાર માટે નવી ખુશીઓ, નવી ઊર્જા અને નવી પ્રગતિ લઈને આવે. આવનાર સમયમાં આપ અને આપના પરિવાર શ્રીઓ, આપના મિત્રો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો તેવી મા જગજનની અંબાને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું.
આવનાર સમયમાં નવી ઉર્જા અને નવા સંકલ્પો સાથે અને નવી પ્રગતિ સાથે તમામ લોકોનું અભિવાદન અને આવનાર સમયમાં હિંદુત્વનો નવો વર્ષ આપ સર્વને નવી ખુશી આપે તેવી આશા રાખું છું. જેટલા મિત્રોને રૂબરૂ મળી શકાય તેટલા મિત્રોને રૂબરૂ મળી નવા વર્ષના આશીર્વાદ માગું છું અને આ શુભેચ્છા સંદેશ સાથે સાથે આપના આશીર્વાદ કાયમ માટે આપના નાના ભાઈ તરીકે, આપના દીકરા તરીકે ખેડબ્રહ્મા નગર તાલુકા વિસ્તારના લોકોના આશીર્વાદ મળી રહે તેવી આશા રાખું છું અને માતાજીને પ્રાર્થના કરું છું તમામ લોકોને ખૂબ જ પ્રગતિ, સૌર્ય, ધ્યેય સાથે સુમેળભર્યા સંબંધો ઉત્તરો ઉત્તર પ્રગતિ અપાવે.
એ જ આપનો.
Comments
Post a Comment