: દસાડા તાલુકાના માનાવાડા ગોસાણા રોડ ના કામ નુ ખાતમુહૂર્ત કાર્યક્રમ
જન પ્રિય ધારાસભ્ય શ્રી પીકે પરમાર ના હસતે
આજ રોજ માર્ગ અને મકાન વિભાગ સુરેન્દ્રનગર આયોજીત 60 દસાડા વિધાન સભા ના માનાવાડા થી ગોસાણા સુધી ના રીફર રેસિંગ રોડ ના કામ નું ખાત મુર્હૂત આપણા દસાડા લખતર અને નળ કાંઠા વિસ્તારના લોક પ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું
આ કાર્યક્ર્મ માં તાલુકા પંચાયત પાટડી ના પ્રમુખ શ્રીમતી લતાબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી બબીબેન સુરેલા તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ ડોડીયા તાલુકા સદસ્ય ધવલભાઈ પટેલ રામભાઇ ચાવડા લક્ષ્મણભાઈ વણોલ અજીતભાઈ ડાભી સરદારભાઈ અને આજુબાજુ ગામ ના સરપંચશ્રી ઓ તેમજ સંગઠન ના પદાધિકારીઓ અને ગામલોકો હાજર રહ્યાં હતા
Comments
Post a Comment