વિજયનગર પોલીસ સ્ટેશનના ગુન્હા માં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ને પકડી પાડતી પોલીસ રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

વિજયનગર પોલીસ સ્ટેશનના પોહિબીશનના પ્રોહિબીશનના ગુન્હા માં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી વિજયનગર પોલીસ 
અમારા સાબર આવાઝના રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ તરફથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ના ઓએ નાસતા ફરતા આરોપી ઓને પકડવાની અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય અને અમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અમોને ખાનગી બાતમી રાહૈ હકીકત મળેલ કે વિજયનગર પોલીસ સ્ટેશનC- પાર્ટ ગુ.ર. ન 11209055240665/2024 પ્રો. હિ.એકટ કલમ 65(એ.ઈ.)૮૧.૮૩.૯૮(૨)૧૧૬ (બી) તથા ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૧૧ (૩)૧૧૧(૪) મુજબ ના ગુન્હા નો છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી મોહનભાઈ ઉર્ફે મોનારામ પ્રભુજી રબારી રહે.ડૈયા તા.ઝાડોલ જીલ્લા ઉદેપુર વાળો પ્રાઇવેટ વાહનમાં બેસી ઈડર તરફ જનાર છે જે બાતમી આધારે અમો કાલવણ ચેકપોસ્ટ ખાતે વોચ તપાસમાં હતા દરમિયાન સદરી ઈસમ મળી આવતા તેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ મોહનભાઈ ઉર્ફે મોનારામ પ્રભુજી રબારી ઉંમર વર્ષ 32 રહેવાસી ડૈયા તાલુકો ઝાડો લ જીલ્લા ઉદેપુર રાજસ્થાન વાળો હોવાનું જણાવતા હોય જે ઉપરોક્ત ગુન્હા મા છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હોય જેને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે લછે આમ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં વિજયનગર પોલીસને સફળતા મળેલ છે કામગીરી કરનાર અધિકારીઅને કર્મચારી (૧)એ.વી.જોષી. પોલીસ ઇન્સ્પેક્ટર(૨)એ.એસ.આઈ.રમેશકુમાર વજાજી(૩)આ.પો.કો.નકુલકુમાર લલીતભાઈ(૪)આ.પો.કો.નૃપેશકુમાર અરવિંદભાઈ આ કામગીરી કરવા બદલ સાબર આવાઝતરફથી ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી

Comments