શ્રાવણ ખાસચાંદીના 4 મુખારવિંદ, 1 મુગટ, 1પાવડી, 1 ઘંટડી સહિત વસ્તુઓ અર્પણ કરીભિલોડાના નારસોલી રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા
શ્રાવણ ખાસ
ચાંદીના 4 મુખારવિંદ, 1 મુગટ, 1પાવડી, 1 ઘંટડી સહિત વસ્તુઓ અર્પણ કરી
ભિલોડાના નારસોલી એકલિંગજીધામમાં ચાંદીના ગોલ્ડન વર્કવાળા ઘરેણાં શિવ ભક્તે અર્પણ કર્યા
ભિલોડાના નારસોલી નગરીમાં અંદાજે 900 વર્ષ પહેલાનું પૌરાણિક સુપ્રસિદ્ધ યાત્રાધામ એકલિંગજી દાદાનું મંદિર આવેલું છે. તાજેતરમાં એકલિંગજી મંદિરનો જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, ત્રિ-દિવસીય મહોત્સવ ઊજવાયો હતો. શ્રાવણ માસમાં શિવ ભકતે ચાંદીના ગોલ્ડન વર્કવાળા આકર્ષક અને આબેહુબ એકલિંગજી દાદાના પાવન ચરણોમાં સ્વરૂપને નિખારતાં
એકલિંગજીધામમાં ચાંદીના ગોલ્ડન વર્કવાળાઘરેણાં અર્પણ કરાયા હતા ઘરેણાં અર્પણ કર્યા છે. ભૂદેવ પાસે શાસ્ત્રોક્ત પવિત્ર શ્રાવણ માસના ત્રીજા વિધિ-વિધાન પૂર્વક પૂજન, અર્ચન સોમવારે શિવ ભક્તે કર્મકાંડી કરીને એકલિંગજી ધામમાં
એકલિંગજી પ્રભુના ચાંદીના 4 મુખારવિંદ, 1 મુગટ, 1 પાવડી, 1 ઘંટડી સહિત વિવિધ ચીજ-વસ્તુઓ અર્પણ કરી છે. લાખના ઘરેણાનું ગુપ્ત દાન નામના જાહેર કરવાની શરતે અર્પણ કર્યું છે.
એકલિંગજી ટ્રસ્ટ, ટ્રસ્ટીઓ સહિત કારોબારી સભ્યોએ ગુપ્ત દાન આપનાર દાનવીર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. એક શ્રદ્ધાળુએ ચાંદીનું આકર્ષક ગોલ્ડન વર્કવાળું આબેહુબ છત્રનું દાન આપવાની જાહેરાત કરી છે.
Comments
Post a Comment