આગામી બકરી ઈદ ના તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ મળી

આગામી બકરી ઈદ ના તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવેલ જેમાં આગેવાનો હાજર રહ્યા અને આ અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમજ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન.પી.આઈ.શ્રી.ડી.આર.પઢેરિયા સાહેબ રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

Comments