મહેસાણા એડીવિઝન પોલીસ સ્ટેશન ના બે ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ના -એન.ડી.પી.એસ.એકટ ના બે ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
માહિતી અનુસાર નાયબ પોલીસ મહાનિદેશક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ નાસ્તા ફરતા આરોપી ઝડપી લેવા સુચના કરેલ હોય જે સંદર્ભે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ઈડર ના ઓ ના માર્ગદર્શન હેઠળ અમો ડી આર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ઓએ પોલીસ માણસો ને આ દિશા માં સતત વૉચ તપાસમાં રહી આવા ઈસમો ને પકડી પાડવા સુચનાઓ આપેલ હતી જે આધારે તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સર્વેલનસ સ્ટાફ ના માણલ સો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટોલિગમા હતા તે દરમિયાન સર્વેલસ સ્ટાફ ના એ.એસ.આઈ. અનિરુદ્ધ સિંહ શુભેન્દ્રસિંહ.બ.ન.૦૯૦૨ તથા અ.પો.કો.
પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બ.ન.૭૯૫ તથા આ.પો.કો.દિલીપભાઈ રણછોડભાઈ બે.ન.૧૧૧ ના ઓએ સંયુક્ત રાહે ખાનગી બાતમી હકીકત મળેલ કે મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ બી - ગુ.ર.નં.૧૧૨૦૬૦૪૪૨૪૦૨૩૬/૨૦૨૪ એન.ડી.પી.એસ.એકટ ૧૯૮૫-ની કલમ ૮સી ૨૦બી ૨૯ તથા મહેસાણા એડીવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ.બી.ગુ.ર.નં.૧૧૨૦૬૦૪૪૨૪૦૭૫૮/૨૦૨૪ એન.ડી.પી.એસ.એકટ-૧૯૮૫ ની કલમ ૮સી ૨૦બી ૨(એ) ૨૯ મુજબ ના ગુન્હાના માં નાસ્તો ફરતો આરોપી ઈલિયાસભાઈ ઈકબાલભાઈ જાતે મલેક રહે. વડનગરી દરવાજા (ચેનવા વાસ ના નાકે)તા. વિસનગર જિ.મહેસાણા ઈકો ગાડી માં કોટડા થી ખેડવા બોર્ડર તરફ આવનાર છે અને તેને શરીરે છીંકણી કલર નો કાળી લીટી વાળો શર્ટ તથા કાળા કલર નુ જીન્સ પહેરેલ છે જે બાતમી હકીકત ના આધારે વોચ રાખી સદરી ઈસમને ઝડપી પાડી તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ કલાક ૨૦/૦૦વાગે ડીટીએન કરી કાયદેસરની કાર્યવાહી કરી મહેસાણા એડીવિઝન પોલીસ સ્ટેશન સોંપવા અંગે ની કાર્યવાહી કરવામાં આવેલ
આમ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી ને પકડવા મા ખેડબ્રહ્મા પોલીસ ને સફળતા મળેલ છે ડી.આર.પઢેરીયા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી (૧) ડી આર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા (૨)એ.એસ.આઈ અનિરુદ્ધ સિંહ શુભેન્દ્રસિંહ બે.ન.૦૯૦૨(૩)આ.પો.કો.પ્રદિપસિહ મહેન્દ્રસિંહ બ.ન.૭૯૫ (૪)આ.પો.કો.દિલીપભાઈ રણછોડભાઈ બે.નં.૧૧૧(૫)આ.પો.કો.અક્ષયકુમાર પોપટભાઈ બે.નં.૩૬૪(૬)આ.પો.કો.વિકાસકુમાર હસમુખભાઈ બે.ન.૭૨૫
Comments
Post a Comment