ગુજરાત અને દેશના વિકાસ માટે અનેકવિધ કરોડો રૂપિયાના પ્રકલ્પો ની સોગાત ગુજરાત ને આપવા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
ગુજરાત અને દેશના વિકાસ માટે અનેકવિધ કરોડો રૂપિયાના પ્રકલ્પો ની સોગાત ગુજરાત ને આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરા શહેર માં આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એરપોર્ટ પર મોદીજી નું સ્વાગત કર્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલા માં ૨૬ નિર્દોષ નાગરિકો ની નિર્મમ હત્યા નો બદલો લેવા માટે ' ઓપરેશન સિંદૂર ' દ્વારા પાકિસ્તાન ની ૯ આતંકી છાવણીઓનો ખાત્મો બોલાવી દીધો. આવી ઝળહળતી સફળતા બાદ પ્રથમ વખત વડાપ્રધાન સૌ પ્રથમ વખત ગુજરાત ની મુલાકાતે વડોદરા આવી પહોંચતા વડોદરા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં અબાલ વૃધ્ધ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
Comments
Post a Comment