ભટ્ટ મેવાડા સમાજ નું ગૌરવ મંગલ પાંડે હોલ નિકોલ ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો રિપોર્ટર હર્ષદ જોષી મુંબઈ
ભટ્ટ મેવાડા સમાજ નું ગૌરવ માનનીય ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના માર્ગદર્શન હેઠળ તારીખ .૦૮/૦૪/૨૦૨૫ ના રોજ મંગલ પાંડે હોલ.નિકોલ ખાતે યોજાયેલ ભજન સંધ્યા કાર્યક્રમ માં ૨૧૧ભજન મંડળી તથા ૨૫૦૦ બહેનો એ ભાગ લીધેલ હતો જેમાં કૃષ્ણભજન લેખનમાં શ્રીમતિ મનીષાબેન જોષી ને પ્રથમ ઈનામ જાહેર કરી ઈનામ પેટે રૂપિયા ૨૧૦૦૦/- નો પુરસ્કાર ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે અર્પણ કરેલ જે બદલ સાબર આવાઝ ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન
Comments
Post a Comment