*એ.સી.બી.ની સફળ ટ્રેપ**ફરીયાદી* : એક જાગૃત નાગરીક*રિપોર્ટર મનુભાઈ પરમાર ગાંધીનગર

*એ.સી.બી.ની સફળ ટ્રેપ*

*ફરીયાદી* : 
એક જાગૃત નાગરીક

*આરોપી* : 
 રાવતભાઈ રામભાઇ સિસોદિયા, ઉ.વ.૩૭, સિનીયર સર્વેયર(શિરસ્તેદાર), વર્ગ-૩,
એસ.એલ.આર.કચેરી, ઈણાજ. જી. ગીર સોમનાથ 

*ગુનો બન્યા* : 
તા.૧૯/૦૪/૨૦૨૫

*લાંચની માંગણીની રકમ* : રૂ.૧,૫૦,૦૦૦/-

*લાંચ સ્વીકારેલ રકમ* રૂ.૧,૦૦,૦૦૦/-

*લાંચની રીકવર કરેલ રકમ* : રૂ.૧,૦૦,૦૦૦/-

*ગુનાનુ સ્થળ*: એસ.એલ.આર.ઓફીસ, કલેક્ટર કચેરી બિલ્ડીંગ, ઈણાજ,જી. ગીર સોમનાથ.

*ગુનાની ટુંક વિગત*  
આ કામે હકિકત એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીશ્રીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલ જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદારશ્રી પાસેથી રૂ.૧,૫૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે રૂ.૧,૩૦,૦૦૦/- માં કામ કરી આપવાનું નક્કી કરેલ જે પૈકી રૂ.૧,૦૦,૦૦૦/- આજરોજ ફરિયાદીશ્રી પાસે મંગાવેલ અને બાકીના રૂ.૩૦,૦૦૦/- પછીથી આપવાનું કહેલ.આમ, ફરીયાદશ્રી લાંચની રકમ આપવા માગતાં ન હોય ફરીયાદશ્રીએ ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા એસ.એલ.આર.કચેરી, ઈણાજ ખાતે આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.

*ટ્રેપીંગ અધિકારી* : 
શ્રી ડી.આર.ગઢવી, 
પોલીસ ઇન્સ્પેકટર,
ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.

*સુપર વિઝન અધિકારી* 
શ્રી.બી.એમ.પટેલ, 
મદદનીશ નિયામક, 
ઇન્ચાર્જ જૂનાગઢ એ.સી.બી. એકમ

Comments