*અમદાવાદના રાવલી સ્ટેડીયમ ખાતે*અમદાવાદના રાવલી સ્ટેડીયમ ખાતે પુર્વ-સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મ-પત્નીઓનું  સંમેલન યોજાશે*
*********
સ્ટેશન હેડ કવાર્ટર અમદાવાદ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મ-પત્નીઓ તથા તેઓના આશ્રિતોનું સંમેલન, અમદાવાદ કેંન્ટોનમેન્ટ, રાવલી સ્ટેડીયમ મુકામે તારીખ ૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. રેલીનો ઉદેશ્ય નિવૃતી પછીની ઉપયોગી માહિતી પુરી પાડવા, ફરીયાદોના નિવારણને સરળ બનાવવા અને દસ્તાવેજીકરણમાં થતી વિસંગતતાઓને દુર કરવા માટે વિવિધ રેકોર્ડ ઓફિસના પ્રતિનિધિઓ, સી ડી એ (પેન્શન) પ્રયાગરાજ, રાજય સરકારી એજન્સીઓ અને બેંકોના અધિકારીઓ સાથે સંકલનમાં મદદ કરવાનો છે.સંમેલનમાં સાબરકાઠા અને અરવલ્લીના સૈનિકો, સ્વ સૈનિકોના ધર્મ પત્નીઓને સંમેલનમાં હાજર રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
**** પુર્વ-સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મ-પત્નીઓનું  સંમેલન યોજાશે*

****

Comments