આપશ્રીને ડૉ.બાબાસાહેબ આંબેડકર સાહેબની *134 મીજન્મ જયંતિ ઉજવણી* ના ભાગરૂપે ઈડર તાલુકાના *કુકડીયા* મુકામે *
આપશ્રીને ડૉ.બાબાસાહેબ આંબેડકર સાહેબની *134 મીજન્મ જયંતિ ઉજવણી* ના ભાગરૂપે ઈડર તાલુકાના *કુકડીયા* મુકામે *ભવ્ય ભીમ ડાયરામાં* પધારવા ખાસ આમંત્રણ પાઠવીએ છીએ. ખાસ આમંત્રણ છે આપને.
તમામ સમાજને પધારવા આમંત્રણ છે.
*તારીખ- 14/04/2025*
*સ્થળ:શ્રી.ગિ.હ.ત્રિવેદી.સાકરવાલા* *સર્વોદય હાઈસ્કૂલ, કુકડીયા.*
*સમય : રાત્રે 8 કલાકે*
પ્રમુખશ્રી
સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કુકડીયા.
નરેન્દ્ર કુલકર્ણી - 9974385624
ઉત્પલ કુલકર્ણી
સમગ્ર અનુ.જાતિ સમાજ તથા સમગ્ર ગ્રામજનો - કુકડીયા
Comments
Post a Comment